આદર્શ વાયુના દબાણ અને કદનો ગુણાકાર એ

  • A
    એક અચળાંક છે
  • B
    સાર્વત્રિક વાયુ અચળાંકની આશરે સમાન છે
  • C
    તેના તાપમાનના સમપ્રમાણમાં છે
  • D
    તેના તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે

Explore More

Similar Questions

આદર્શ વાયુ માટે દબાણ $P$,તાપમાન $T$ અને કદ $V$ છે,જ્યાં દરેક અણુનું દળ $m$ છે,તો વાયુની ઘનતા કેટલી થશે? ($k$ એ બોલ્ટઝમેન અચળાંક છે)

અચળ તાપમાને $P$ વિરુદ્ધ $1/V$ ના આલેખનો પ્રકાર શું છે?

બાજુની આકૃતિ બે તાપમાન $T_1$ અને $T_2$ પર વાયુના દબાણ અને કદના આલેખ દર્શાવે છે. નીચેનામાંથી કયું સાચું છે?

એક પાત્ર $A$ માં $P$ દબાણ,$V$ કદ અને $T$ તાપમાને આદર્શ વાયુ રહેલો છે. બીજા પાત્ર $B$ માં તે જ વાયુ $2P$ દબાણ,$2V$ કદ અને $\frac{T}{2}$ તાપમાને રહેલો છે. $A$ માં રહેલા વાયુના દળ અને $B$ માં રહેલા વાયુના દળનો ગુણોત્તર શોધો.

એક પાત્રમાં વાયુ ભરેલો છે જેનું દબાણ $P = (6.02 \times 10^{23})kT$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $k$ એ બોલ્ટ્ઝમેન અચળાંક છે અને $T$ એ નિરપેક્ષ તાપમાન છે. વાયુના એકમ કદ દીઠ અણુઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo