બે સંખ્યાઓનો ગુણાકાર $120$ છે. તેમના વર્ગોનો સરવાળો $289$ છે. તો તે બે સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

  • A
    $20$
  • B
    $23$
  • C
    $169$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $a$ અને $b$ એકી સંખ્યાઓ હોય,તો નીચેનામાંથી કઈ સંખ્યા બેકી છે?

$15463$ માં કઈ ન્યૂનતમ સંખ્યા ઉમેરવી જોઈએ જેથી મળતી સંખ્યા $107$ વડે નિઃશેષ ભાગી શકાય?

બે ધન પૂર્ણાંકો વચ્ચેનો તફાવત $3$ છે. જો તેમના વર્ગોનો સરવાળો $369$ હોય,તો તે સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

$240$ ના $65 \%$ + $150$ ના $? \% = 210$

$18 \times 16 - 3445 \div 13 = ? - 344$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo