કઠોળ વર્ગની વનસ્પતિઓના મૂળ ગંડિકાઓમાં નાઈટ્રોજનેઝ ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત પ્રક્રિયાની નીપજ/નીપજો કઈ છે?

  • A
    એમોનિયા અને હાઈડ્રોજન
  • B
    માત્ર એમોનિયા
  • C
    માત્ર નાઈટ્રેટ
  • D
    એમોનિયા અને ઓક્સિજન

Explore More

Similar Questions

જો બધા જ $Nitrogenase$ ઉત્સેચકોને વિકિરણ દ્વારા નિષ્ક્રિય કરી દેવામાં આવે,તો નીચેનામાંથી શું થશે નહીં?

કઠોળ વર્ગની વનસ્પતિઓની મૂળ ગંડિકાઓમાં જોવા મળતા નાઈટ્રોજનેઝ ઉત્સેચકમાં શું હોય છે?

જો વિકિરણ દ્વારા બધા જ $Nitrogenase$ ઉત્સેચકોનો નાશ કરવામાં આવે,તો શું નહીં થાય?

$nif$ જનીનો શેમાં જોવા મળે છે?

શીબીકુળની વનસ્પતિઓની મૂળ ગંડિકામાં આવેલ નાઈટ્રોજીનેઝ ઉત્સેચક કઈ નીપજોનું નિર્માણ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo