પ્રોથેલસ (prothallus) શું દર્શાવે છે?

  • A
    ફર્નનો જન્યુજનક (Gametophyte)
  • B
    આવૃત બીજધારીનો બીજાણુજનક (Sporophyte)
  • C
    અનાવૃત બીજધારીનો બીજાણુજનક (Sporophyte)
  • D
    ફર્નનો બીજાણુજનક (Sporophyte)

Explore More

Similar Questions

ફર્નમાં બીજાણુઓનું વિકિરણ (Dispersal) શેના દ્વારા થાય છે?

વિધાન $S$: ત્રિઅંગી વનસ્પતિઓમાં બીજાણુઓ બીજાણુધાનીમાં ઉત્પન્ન થાય છે. વિધાન $R$: ત્રિઅંગી વનસ્પતિઓમાં બીજાણુધાનીઓ બીજાણુપર્ણ પર ઉત્પન્ન થાય છે.

વિષમ બીજાણુકતા (Heterospory) એટલે શું?

નીચેનામાંથી કયું વનસ્પતિ-જૂથ બીજાણુ અને વાહકપેશીઓ ધરાવે છે પરંતુ બીજવિહીન છે?

$Dryopteris$ માં,સોરી (sori) ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo