એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ અનુક્રમે $1.4 \, cm$ અને $10 \, cm$ છે. તો,તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \, cm^2$ થાય.

  • A
    $22$
  • B
    $44$
  • C
    $88$
  • D
    $176$

Explore More

Similar Questions

$5$ રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર $A = \ldots$ છે.

એક શંકુ અને એક નળાકારની ત્રિજ્યા સમાન છે અને ઊંચાઈ પણ સમાન છે. તો,તેમના ઘનફળનો ગુણોત્તર $\ldots \ldots \ldots$ છે.

$1 \ m^{3} = \dots \dots \dots \text{ \text{કિલોલીટર}}$

બે નળાકારના વ્યાસનો ગુણોત્તર $3:4$ છે અને તેમની ઊંચાઈનો ગુણોત્તર $4:5$ છે. તો,તેમના ઘનફળનો ગુણોત્તર ..... છે.

એક નળાકાર બંને છેડે $18\, cm$ ઊંચાઈ ધરાવતા શંકુથી બંધ છે. નળાકારની ત્રિજ્યા $7\, cm$ છે અને ઘન પદાર્થની કુલ ઊંચાઈ $64\, cm$ છે. આ ઘન પદાર્થનું ઘનફળ શોધો ( $cm^3$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo