એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $35 \, m$ છે. તેની બહારની તરફ $3.5 \, m$ પહોળાઈનો રસ્તો છે. રસ્તાનું ક્ષેત્રફળ $m^2$ માં શોધો.

  • A
    $804.6$
  • B
    $625.1$
  • C
    $701.6$
  • D
    $808.5$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,ચોરસ બગીચા $ABCD$ ની બાજુની લંબાઈ $60\, m$ છે. ચોરસની સામસામેની બે બાજુઓ પર વર્તુળાકાર વૃત્તખંડના આકારમાં ફૂલના ક્યારા તૈયાર કરવામાં આવ્યા છે. આ વૃત્તખંડો માટેના વર્તુળનું કેન્દ્ર એ ચોરસ $ABCD$ ના વિકર્ણોનું છેદબિંદુ $O$ છે. બંને ફૂલના ક્યારાનું કુલ ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ ($m^2$ માં)

Difficult
View Solution

એક અર્ધવર્તુળાકાર ટેબલ-ટોપની પરિમિતિ $3.60 \, m$ છે. તો,તેની ત્રિજ્યા $\ldots \ldots \ldots \, cm$ થાય.

જે વર્તુળનું ક્ષેત્રફળ $24 \, cm$ અને $7 \, cm$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળોના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય,તે વર્તુળનો વ્યાસ ($cm$ માં) શોધો:

શું નીચેનું વિધાન સત્ય છે? તમારા જવાબ માટે કારણો આપો.
વર્તુળના વૃત્તખંડનું ક્ષેત્રફળ $=$ અનુરૂપ વૃત્તાંશનું ક્ષેત્રફળ $-$ અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ.

આકૃતિમાં,$5 \, cm$ બાજુવાળા ચોરસમાં એક વર્તુળ અંતઃસ્થિત છે અને બીજું વર્તુળ ચોરસને પરિગત છે. શું એવું કહેવું સત્ય છે કે બહારના વર્તુળનું ક્ષેત્રફળ અંદરના વર્તુળના ક્ષેત્રફળ કરતાં બમણું છે? તમારા જવાબ માટે કારણો આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo