રેઈનકોટને એવી સામગ્રીથી કોટિંગ કરીને વોટરપ્રૂફ બનાવવામાં આવે છે,જે ............

  • A
    પાણીનું શોષણ કરે છે
  • B
    પાણીનું પૃષ્ઠતાણ વધારે છે
  • C
    સંપર્કકોણ વધારે છે
  • D
    પાણીની ઘનતા ઘટાડે છે

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: જ્યારે કેશિકા નળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે પ્રવાહી કેશિકામાં ઉપર ચડતું નથી કે નીચે ઉતરતું નથી. સંપર્ક કોણ $0^{\circ}$ હોઈ શકે છે.
વિધાન-$II$: ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્ક કોણ એ ઘન અને પ્રવાહીના દ્રવ્યનો ગુણધર્મ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

જો સંપર્કકોણ . . . હોય,તો પ્રવાહી ઘન પદાર્થની સપાટીને ભીંજવતું નથી.

સંપર્કકોણ (angle of contact) ની વ્યાખ્યા આપો.

ઘન સપાટી સાથે કેરોસીન માટે સંપર્ક કોણનું મૂલ્ય ........ $^o$ છે.

કેશિકા નળીમાં પારો (mercury) ની સપાટી (meniscus) કેવી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo