ન્યુક્લિયર બળની રેન્જ (અવધિ) કેટલી છે?

  • A
    $10^{-18} \,m$
  • B
    $10^{-16} \,m$
  • C
    $10^{-15} \,m$
  • D
    $10^{-13} \,m$

Explore More

Similar Questions

એક અજ્ઞાત ન્યુક્લિયસની ન્યુક્લિયર ઘનતા $2.29 \times 10^{17} \text{ kg/m}^3$ અને દળ $19.926 \times 10^{-27} \text{ kg}$ છે. તેનો દળ ક્રમાંક $A$ આશરે કેટલો હશે? ($R_0 = 1.2 \times 10^{-15} \text{ m}$, $4\pi = 12.56$ લો)

જેમ દળ ક્રમાંક $A$ વધે છે, તેમ ન્યુક્લિયસ સાથે સંબંધિત નીચેનામાંથી કઈ રાશિ બદલાતી નથી?

હવે એવું માનવામાં આવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન (જે સામાન્ય દ્રવ્યના ન્યુક્લિયસ બનાવે છે) પોતે ક્વાર્ક નામના વધુ પ્રાથમિક એકમોમાંથી બનેલા છે. પ્રોટોન અને ન્યુટ્રોન દરેક ત્રણ ક્વાર્ક ધરાવે છે. બે પ્રકારના ક્વાર્ક,'અપ' ક્વાર્ક (જેને $u$ દ્વારા દર્શાવવામાં આવે છે) જેનો વીજભાર $+(2/3)e$ છે,અને 'ડાઉન' ક્વાર્ક (જેને $d$ દ્વારા દર્શાવવામાં આવે છે) જેનો વીજભાર $-(1/3)e$ છે,તે ઇલેક્ટ્રોન સાથે મળીને સામાન્ય દ્રવ્ય બનાવે છે. પ્રોટોન અને ન્યુટ્રોનનું સંભવિત ક્વાર્ક બંધારણ સૂચવો.

$_{88}Ra^{226}$ ન્યુક્લિયસમાં,નીચેનામાંથી શું હોય છે?

પરમાણુની ત્રિજ્યા $1\,\mathring{A}$ ના ક્રમની છે અને ન્યુક્લિયસની ત્રિજ્યા $1$ ફર્મીના ક્રમની છે. ન્યુક્લિયસના કદની સરખામણીમાં પરમાણુનું કદ કેટલા ગણું મોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo