$27^{\circ} C$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $10^{-3} \ min^{-1}$ છે. આ પ્રક્રિયાનો તાપમાન ગુણાંક $2$ છે. તો $17^{\circ} C$ તાપમાને આ પ્રક્રિયાનો વેગ અચળાંક ($min^{-1}$ માં) કેટલો હશે?

  • A
    $10^{-3}$
  • B
    $5 \times 10^{-4}$
  • C
    $2 \times 10^{-3}$
  • D
    $10^{-2}$

Explore More

Similar Questions

જો બે સંયોજનોનું પ્રમાણ સૂચક સૂત્ર (empirical formula) સમાન હોય પરંતુ આણ્વીય સૂત્ર (molecular formula) અલગ હોય,તો તેમની પાસે શું હોવું જોઈએ?

$\int \left( \frac{2 - \sin 2x}{1 - \cos 2x} \right) e^x \, dx$ ની કિંમત શોધો.

કણ પર થયેલું કુલ કાર્ય તેની ગતિઊર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. આ વિધાન ક્યારે લાગુ પડે છે?

સમાન તાપમાને હાઇડ્રોજન $(\gamma = 7/5)$ અને હિલિયમ $(\gamma = 5/3)$ માં ધ્વનિના વેગનો ગુણોત્તર કેટલો થાય?

$B(OH)_3 + NaOH \rightleftharpoons NaBO_2 + Na[B(OH)_4] + H_2O$
આ પ્રક્રિયાને પુરોગામી દિશામાં કેવી રીતે આગળ વધારી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo