પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે $t_{0.75}$ અને $t_{0.5}$ નો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $4 : 3$
  • B
    $3 : 2$
  • C
    $2 : 1$
  • D
    $1 : 2$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયામાં,$60 \%$ પ્રક્રિયક $4.606 \ min$ માં વિઘટન પામે છે. પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય કેટલો છે ($min$ માં)? (આપેલ છે: $k = 0.1989 \ min^{-1}$)

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે $\log \frac{[A]_0}{[A]_t}$ ($y$-અક્ષ) અને સમય ($x$-અક્ષ) વચ્ચેના આલેખનો ઢાળ શેના બરાબર છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,અર્ધ-આયુષ્ય સમય કોનાથી સ્વતંત્ર છે?

$DDT$ નું જળવિભાજન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે,તેનો અર્ધ-આયુષ્ય સમય $10 \ years$ છે. $10 \ g$ $DDT$ ને અડધું થવા માટે લાગતો સમય ......... $years$ છે.

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રારંભિક દર $0.6932 \times 10^{-2} \ mol \ L^{-1} \ min^{-1}$ છે અને પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા $0.1 \ M$ છે. તો $t_{1/2}$ ...... $min$ જેટલું થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo