ઓસ્ટવાલ્ડ-વોકર પદ્ધતિમાં દ્રાવકના વજનમાં થતો ઘટાડો અને $CaCl_{2}$ ટ્યુબના વજનમાં થતો વધારોનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $\frac{p^{\circ}}{p}$
  • B
    $\frac{p}{p^{\circ}}$
  • C
    $\frac{p^{\circ}-p}{p^{\circ}}$
  • D
    $\frac{p-p^{\circ}}{p}$

Explore More

Similar Questions

વિધાન $(A)$: $0.1 \ M$ ખાંડના દ્રાવણનું બાષ્પ દબાણ $0.1 \ M$ $KCl$ ના દ્રાવણ કરતા ઓછું છે.
કારણ $(R)$: બાષ્પ દબાણમાં ઘટાડો એ દ્રાવણમાં હાજર અબાષ્પશીલ દ્રાવ્યના કણોની સંખ્યાના સીધા પ્રમાણમાં હોય છે.
સાચો જવાબ છે

$25^{\circ} C$ તાપમાને $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $90 \ mm \ Hg$ અને $15 \ mm \ Hg$ છે. જો $A$ અને $B$ ને એવી રીતે મિશ્ર કરવામાં આવે કે જેથી મિશ્રણમાં $A$ નો મોલ અંશ $0.6$ થાય,તો બાષ્પ કલામાં $B$ નો મોલ અંશ $x \times 10^{-1}$ છે. $x$ નું મૂલ્ય $.....$ છે (નજીકનો પૂર્ણાંક)

નીચેના પદાર્થોમાંથી કોનું બાષ્પ દબાણ સૌથી ઓછું છે?

યુરિયાના જલીય દ્રાવણનું બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો,જે વજનથી $6 \%$ છે,તે કેટલું છે?

$298 \ K$ તાપમાને ઇથેનોલ $(C_2H_5OH)$ અને મિથેનોલ $(CH_3OH)$ નું બાષ્પ દબાણ અનુક્રમે $44.5 \ mm \ Hg$ અને $88.7 \ mm \ Hg$ છે. સમાન તાપમાને,$60 \ g$ ઇથેનોલ અને $40 \ g$ મિથેનોલ મિશ્ર કરીને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે છે. બાષ્પ અવસ્થામાં મિથેનોલનો મોલ અંશ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo