ઘડિયાળના સેકન્ડ કાંટા અને કલાક કાંટાની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો છે ($: 1$ માં)?

  • A
    $720$
  • B
    $60$
  • C
    $3600$
  • D
    $72$

Explore More

Similar Questions

એક પૈડાની ઝડપ $1200$ પરિભ્રમણ પ્રતિ મિનિટ છે અને તેને $4 \ rad/s^{2}$ ના દરે ધીમું કરવામાં આવે છે. સ્થિર થાય તે પહેલાં તે કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે?

એક કણ $25 \, m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $12 \, rev/min$ ની અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરી રહ્યો છે. તો કણનો કોણીય પ્રવેગ .......... $rad/s^2$ છે.

એક દડાને કોણીય પ્રવેગ $\alpha = 6t^2 - 2t$ સાથે ફેરવવામાં આવે છે,જ્યાં $t$ સેકન્ડમાં છે અને $\alpha$ એ $rad/s^2$ માં છે. $t = 0$ સમયે,દડાનો કોણીય વેગ $10 \ rad/s$ અને કોણીય સ્થાન $4 \ rad$ છે. દડાના કોણીય સ્થાન માટે સૌથી યોગ્ય સમીકરણ કયું છે?

જો $2 \ m$ ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરતા કણની ઝડપ $v = 2t + 2$ દ્વારા આપવામાં આવે,તો $1 \ s$ પછી તેનો કેન્દ્રગામી પ્રવેગ ......... $m/s^2$ હશે.

એક પૈડું શરૂઆતમાં સ્થિર છે,તે તેની ધરી પર અચળ કોણીય પ્રવેગ સાથે ફરવાનું શરૂ કરે છે. જો તે પ્રથમ $2 \ s$ માં $\theta_1$ ખૂણા જેટલું ફરે અને પછીના $2 \ s$ માં વધારાના $\theta_2$ ખૂણા જેટલું ફરે,તો ગુણોત્તર $\theta_1 : \theta_2$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo