પૃથ્વીની ત્રિજ્યા અને ચંદ્રની ત્રિજ્યાનો ગુણોત્તર $10$ છે. પૃથ્વી અને ચંદ્ર પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનો ગુણોત્તર $6$ છે. પૃથ્વીની સપાટી પરથી અને ચંદ્રની સપાટી પરથી નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $10$
  • B
    $6$
  • C
    આશરે $8$
  • D
    $1.66$

Explore More

Similar Questions

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી અનંત સુધી પહોંચાડવા માટે પૂરતા વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તેને $h$ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય $....\,S.$ છે.

કોઈ ગ્રહ પર વાતાવરણ હશે કે નહિ તે માટે જવાબદાર બે પરિબળો જણાવો.

પૃથ્વીની સપાટી પર રહેલા $m$ દળના પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા (escape energy) સમજાવો.

$m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટી (ત્રિજ્યા $R$) પરથી અનંત અંતરે ફેંકવા માટે જરૂરી ગતિઊર્જા કેટલી છે?

$6 \times 10^{24} \ kg$ દળને એક ગોળામાં એવી રીતે સંકોચવામાં આવે છે કે જેથી તે ગોળામાંથી નિષ્ક્રમણ વેગ (escape velocity) $3 \times 10^8 \ m/s$ થાય. તો ગોળાની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? (આપેલ છે: $G = 6.67 \times 10^{-11} \ N \cdot m^2/kg^2$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo