ત્રણ સંખ્યાઓનો ગુણોત્તર $3:4:5$ છે અને તેમના વર્ગોનો સરવાળો $1250$ છે. તો તે સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

  • A
    $30$
  • B
    $50$
  • C
    $60$
  • D
    $90$

Explore More

Similar Questions

બે ઘોડાની કિંમત $5$ કુતરા જેટલી છે,$6$ કુતરાની કિંમત $8$ બળદ જેટલી છે,$10$ બળદની કિંમત $50$ ઘેટાં જેટલી છે,$14$ ઘેટાંની કિંમત $9$ બકરા જેટલી છે. જો એક બકરાની કિંમત $Rs. 700$ હોય,તો એક ઘોડાની કિંમત ($Rs.$ માં) શોધો.

$1 \frac{1}{2}$ અને $1 \frac{1}{3}$ સંખ્યાઓના વર્ગના વ્યસ્ત પ્રમાણનો ગુણોત્તર શોધો:

ત્રણ સંખ્યાઓ $A, B$ અને $C$ નો ગુણોત્તર $12: 15: 25$ છે. જો આ સંખ્યાઓનો સરવાળો $312$ હોય,તો $B$ અને $A$ ના તફાવત અને $C$ અને $B$ ના તફાવત વચ્ચેનો ગુણોત્તર શોધો.

$Rs. 340.68$ ની રકમ $L$,$M$ અને $N$ વચ્ચે એવી રીતે વહેંચવામાં આવે છે કે $L$ ને $N$ કરતા $Rs. 5.72$ વધુ મળે છે અને $M$ ને $L$ કરતા $Rs. 2.24$ વધુ મળે છે. તો $N$ ને કેટલી રકમ (Rs. માં) મળે?

એક ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર $\frac{1}{2}: \frac{1}{3}: \frac{1}{4}$ છે અને તેની પરિમિતિ $104 \, cm$ છે. સૌથી મોટી બાજુની લંબાઈ ($cm$ માં) કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo