નીચેનામાંથી કઈ પ્રક્રિયા ખોટી મુખ્ય નીપજ આપે છે?

  • A
    ક્લોરોબેન્ઝીન $\xrightarrow[(ii) CO_2, (iii) H^+]{(i) Mg/dry ether}$ બેન્ઝોઇક એસિડ
  • B
    $Me-C\equiv N \xrightarrow[(ii) H_3O^+]{(i) MeMgBr} Me-C(=O)-Me$
  • C
    $Cl-(CH_2)_5-Cl \xrightarrow{Mg/dry ether (1 eq.)}$ સાયક્લોહેક્ઝેન
  • D
    $1,3$-ડાયક્લોરોસાયક્લોબ્યુટેન $\xrightarrow{Mg/dry ether (1 eq.)}$ બાયસાયક્લોબ્યુટેન

Explore More

Similar Questions

ક્લોરોફોર્મની સાંદ્ર $HNO_3$ સાથેની પ્રક્રિયાથી ........ મળે છે.

Difficult
View Solution

$S_{N}2$ પ્રક્રિયા જેમાં વિન્યાસનું વ્યુત્ક્રમણ (inversion) થાય છે,તે એક પ્રકાશીય સક્રિય સંયોજન $Z$ સાથે થાય છે. સંયોજન $Z$ કયું છે?

નીચેનામાંથી કયો $C-X$ બંધ સૌથી મજબૂત છે?

યોગ્ય ઉદાહરણ સાથે $S_{N}1$ પ્રક્રિયાની સ્ટીરિયોકેમિસ્ટ્રી સમજાવો.

રાસાયણિક પ્રક્રિયામાં $A$ અને $B$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo