બેન્ઝીનનું નિર્જળ $AlCl_3$ ની હાજરીમાં $CO$ અને $HCl$ સાથેની પ્રક્રિયાથી સંયોજન $X$ મળે છે. $X$ નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા પણ મેળવી શકાય છે?

  • A
    બેન્ઝોનાઈટ્રાઈલની $(i) \ LiAlH_4$ $(ii) \ H_3O^+$ સાથેની પ્રક્રિયા
  • B
    ટોલ્યુઈનની $KMnO_4 | OH^-$ અને ગરમી સાથેની પ્રક્રિયા
  • C
    બેન્ઝોઈલ ક્લોરાઈડની $H_2-Pd$ અને $BaSO_4$ સાથેની પ્રક્રિયા
  • D
    બેન્ઝાઈલ આલ્કોહોલની $CrO_3-H_2SO_4$ સાથેની પ્રક્રિયા

Explore More

Similar Questions

જ્યારે બેન્ઝોનાઈટ્રાઈલની પ્રક્રિયા શુષ્ક ઈથરમાં $C_6H_5MgBr$ સાથે કરવામાં આવે અને ત્યારબાદ જળવિભાજન કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

નીચેની પ્રક્રિયામાં સંયોજન $(A)$ ઓળખો:

નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા કિટોન $(R_1COR_2)$; જ્યાં $R_1 = R_2$ આલ્કાઈલ સમૂહ છે,તે એક જ પદમાં મેળવી શકાય છે?

આપેલ પ્રતિક્રિયા શ્રેણીમાં અંતિમ નીપજ $A$ ને ઓળખો.

રિડક્શન પ્રક્રિયા દ્વારા આલ્ડિહાઈડમાંથી પ્રાથમિક આલ્કોહોલની બનાવટ પર નોંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo