સફેદ ફોસ્ફરસની જલીય $NaOH$ સાથેની પ્રક્રિયાથી ફોસ્ફિન અને અન્ય ફોસ્ફરસયુક્ત સંયોજન મળે છે. પ્રક્રિયાનો પ્રકાર અને ફોસ્ફિન તથા અન્ય નીપજમાં ફોસ્ફરસના ઓક્સિડેશન આંક અનુક્રમે છે:

  • A
    રેડોક્ષ પ્રક્રિયા; $-3$ અને $-5$
  • B
    રેડોક્ષ પ્રક્રિયા; $3$ અને $+5$
  • C
    વિષમીકરણ (disproportionation) પ્રક્રિયા; $-3$ અને $+1$
  • D
    વિષમીકરણ (disproportionation) પ્રક્રિયા; $-3$ અને $+5$

Explore More

Similar Questions

નીચે આપેલી સ્પીસીઝમાંથી કઈ સ્પીસીઝ અસમાનતા (disproportionation) પ્રક્રિયા દર્શાવતી નથી?

$ClO_2$ ની $NaOH$ સાથેની પ્રક્રિયાથી .......... નુ મિશ્રણ મળે છે.

જ્યારે $Cl_2$ વાયુને સાંદ્ર $NaOH$ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે થતી પ્રક્રિયા કઈ છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા વિષમીકરણ (disproportionation) પ્રક્રિયા નથી?

આવર્ત કોષ્ટકનો સંદર્ભ લો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ અસમાનતા (disproportionation) પ્રક્રિયા દર્શાવી શકે તેવા સંભવિત અધાતુઓ પસંદ કરો.
$(b)$ અસમાનતા પ્રક્રિયા દર્શાવી શકે તેવી ત્રણ ધાતુઓ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo