નીચેની પ્રક્રિયામાં વપરાતો રિડક્શનકર્તા (Reducing agent) કયો છે?

  • A
    $NaBH_4$
  • B
    $LiAlH_4$
  • C
    $Pd/H_2$
  • D
    $DIBAL-H$

Explore More

Similar Questions

પ્રોપેનોઈક એસિડ $HVZ$ પ્રક્રિયા દ્વારા $2-$ક્લોરોપ્રોપેનોઈક એસિડ આપે છે. મળતી નીપજ:

કાર્બોક્સિલિક એસિડ એ ફિનોલ અને આલ્કોહોલ કરતા વધુ એસિડિક છે. તેનું કારણ શું છે ......

જ્યારે કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા લાલ ફોસ્ફરસની હાજરીમાં ક્લોરિન સાથે કરવામાં આવે છે,ત્યારે આલ્ફા-ક્લોરો એસિડ બને છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Difficult
View Solution

$CH_3-C(=O)-O-CH_2-CH_3 + H-\bullet^- \to$ (જ્યાં $\bullet = ^{18}O$) પ્રક્રિયાની નીપજોમાંની એક છે

Difficult
View Solution

બેન્ઝોઇક એસિડ $(I)$,$4-$મિથોક્સીબેન્ઝોઇક એસિડ $(II)$,એસિટિક એસિડ $(III)$ અને $4-$નાઈટ્રોબેન્ઝોઇક એસિડ $(IV)$ ની એસિડિકતાનો ક્રમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo