$(CH_3)_2NCOCH_3$ નું એસિડ સાથે રિફ્લક્સિંગ કરવાથી શું મળે છે?

  • A
    $2CH_3NH_2 + CH_3COOH$
  • B
    $2CH_3OH + CH_3COOH$
  • C
    $(CH_3)_2NH + CH_3COOH$
  • D
    $(CH_3)_2NCOOH + CH_4$

Explore More

Similar Questions

બે સુસંબદ્ધ બિંદુવત ઉદગમો $S_1$ અને $S_2$ સમાન કળામાં કંપન કરીને $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમની વચ્ચેનું અંતર $2 \lambda$ છે. $S_1$ થી $D$ અંતરે મૂકવામાં આવેલા પડદા પર વ્યતિકરણને કારણે $P$ બિંદુએ પ્રથમ પ્રકાશિત શલાકા રચાય છે $(D >> \lambda)$,તો $OP$ નું અંતર કેટલું હશે?

લીલી વનસ્પતિઓમાં બોરોન શેમાં મદદ કરે છે?

$n_1$ કેપેસિટર્સનું શ્રેણી જોડાણ,જેમાં દરેકનું મૂલ્ય $C_1$ છે,તેને $4V$ ના વિદ્યુતસ્થિતિમાન તફાવત ધરાવતા સ્ત્રોત દ્વારા ચાર્જ કરવામાં આવે છે. જ્યારે $n_2$ કેપેસિટર્સનું સમાંતર જોડાણ,જેમાં દરેકનું મૂલ્ય $C_2$ છે,તેને $V$ ના વિદ્યુતસ્થિતિમાન તફાવત ધરાવતા સ્ત્રોત દ્વારા ચાર્જ કરવામાં આવે છે,ત્યારે તેમાં સંગ્રહિત કુલ ઉર્જા પ્રથમ જોડાણ જેટલી જ હોય છે. તો $C_1$ ના સંદર્ભમાં $C_2$ નું મૂલ્ય કેટલું થાય?

કેન્દ્રીય ડાંગર સંશોધન સંસ્થા (Central Rice Research Institute) ક્યાં આવેલી છે?

જો $u=f(r)$,જ્યાં $r^2=x^2+y^2$ હોય,તો $\left(\frac{\partial^2 u}{\partial x^2}+\frac{\partial^2 u}{\partial y^2}\right)$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo