બે કણો માટે સમય અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે:
${y_1} = 0.06 \sin 2\pi (1.04t + {\phi _1})$
${y_2} = 0.03 \sin 2\pi (1.04t + {\phi _2})$
બે કણોના કંપનો દ્વારા ઉત્પન્ન થતા તરંગોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $2:1$
  • B
    $1:2$
  • C
    $4:1$
  • D
    $1:4$

Explore More

Similar Questions

એક બિંદુવત ઉદગમને ગોળાકાર બંધ ડિટેક્ટરના કેન્દ્રમાં રાખવામાં આવે છે. જો ડિટેક્ટરનું કદ $8$ ગણું વધારવામાં આવે, તો તીવ્રતા

ધ્વનિનો એક સ્થિર બિંદુ સ્ત્રોત બિન-શોષક માધ્યમમાં બધી દિશાઓમાં સમાન રીતે ધ્વનિ ઉત્સર્જિત કરે છે. બે બિંદુઓ $P$ અને $Q$ સ્ત્રોતથી અનુક્રમે $4 \ m$ અને $9 \ m$ ના અંતરે છે. $P$ અને $Q$ આગળ તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો છે?

વિધાન-$1$: $y_1(x, t) = 2a \sin(\omega t - kx)$ અને $y_2(x, t) = a \sin(2\omega t - 2kx)$ સમીકરણો દ્વારા આપવામાં આવતા બે લંબગત તરંગોની તીવ્રતા સમાન હશે.
વિધાન-$2$: સમાન માધ્યમમાં આપેલી આવૃત્તિના તરંગોની તીવ્રતા માત્ર કંપવિસ્તારના વર્ગના પ્રમાણમાં હોય છે.

જ્યારે ધ્વનિ તરંગ સ્થિતિસ્થાપક માધ્યમમાંથી પસાર થાય છે,ત્યારે તે માધ્યમમાં $1 \ m$ અંતર કાપતા તેની તીવ્રતામાં $10\%$ નો ઘટાડો થાય છે. જો ધ્વનિ તરંગની પ્રારંભિક તીવ્રતા $100 \ dB$ હોય,તો $3 \ m$ જાડાઈના માધ્યમમાંથી પસાર થયા પછી તેનું મૂલ્ય .... $dB$ હશે.

જો બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $1 : 25$ હોય,તો તેમના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo