માદા પ્રાઈમેટ્સ જેવા કે વાંદરા,એપ અને મનુષ્યોમાં જોવા મળતા પ્રજનન ચક્રને શું કહેવામાં આવે છે?

  • A
    ઋતુચક્ર (Menstrual cycle)
  • B
    રજોદર્શન (Menarche)
  • C
    રજોનિવૃત્તિ (Menopause)
  • D
    અંડપાત (Ovulation)

Explore More

Similar Questions

સ્ત્રીઓમાં તરુણાવસ્થાની ઉંમર કેટલી હોય છે?

ફોલિક્યુલર તબક્કો એ ઋતુચક્રનો કેટલામો તબક્કો છે?

માસિક ચક્રની શરૂઆતમાં શું થાય છે?

નીચે આપેલા પ્રાણીઓને માસિક ઋતુચક્ર (Menstrual cycle) અને ઋતુકીય ઋતુચક્ર (Oestrous cycle) ધરાવતા પ્રાણીઓમાં વર્ગીકૃત કરો.
$I -$ વાંદરા,$II -$ ગાય,$III -$ ઘેટા,$IV -$ એેપ,$V -$ માનવ,$VI -$ ઉંદર,$VII -$ હરણ,$VIII -$ કૂતરા,$IX -$ વાઘ
$\text{માસિક ઋતુચક્ર} \quad \quad \quad \text{ઋતુકીય ઋતુચક્ર}$

$28$ દિવસના માનવ અંડકોષીય ચક્રમાં,અંડપાત સામાન્ય રીતે કયા દિવસે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo