$0.63\, m^{-1}$ સેલ અચળાંક ધરાવતા વાહકતા સેલનો ઉપયોગ કરીને $298\, K$ તાપમાને $Hg_2Cl_2$ વિદ્યુતવિભાજ્યના $0.01\, M$ દ્રાવણનો અવરોધ $210\, \Omega$ માલૂમ પડ્યો. દ્રાવણની તુલ્ય વાહકતા કેટલી છે?

  • A
    $314.28\, S\, cm^2\, eq^{-1}$
  • B
    $1.5\, \times\, 10^{-4}\, S\, m^2\, eq^{-1}$
  • C
    $314.28\, S^{-1}\, cm^2\, eq^{-1}$
  • D
    $150\, S\, m^2\, eq^{-1}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું દ્રાવણમાં મહત્તમ વાહકતા ધરાવે છે?

નીચેનામાંથી કયા દ્રાવણની વાહકતા સૌથી વધુ હશે?

કોષ અચળાંકનો એકમ શું છે?

Debye-Huckel-Onsager સમીકરણ $\Lambda_{m} = \Lambda_{m}^{\circ} - A \sqrt{C}$ માં અચળાંક $(A)$ માટે સમાન મૂલ્ય ધરાવતી વિદ્યુતવિભાજ્યની જોડી કઈ છે?

જો $NaCl$ દ્રાવણની મોલર વાહકતા $124.3 \ \Omega^{-1} \ cm^{2} \ mol^{-1}$ અને વાહકતા $1.243 \times 10^{-4} \ \Omega^{-1} \ cm^{-1}$ હોય,તો $NaCl$ દ્રાવણની સાંદ્રતા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo