એક વાહકતા કોષમાં $0.1 \ M$ નિર્બળ એસિડ $HA$ નો અવરોધ $2 \times 10^3 \ \Omega$ છે. કોષનો કોષ અચળાંક $0.78 \ cm^{-1}$ છે અને એસિડ $HA$ માટે $\lambda_{m}^{\circ} = 390 \ S \ cm^2 \ mol^{-1}$ છે. દ્રાવણનો $pH$ કેટલો હશે?

  • A
    $3.3$
  • B
    $4.2$
  • C
    $5$
  • D
    $3$

Explore More

Similar Questions

$0.01 \ M \ AgNO_3$ દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો કોષ અચળાંક ગણો,જેનો અવરોધ $1440 \ \Omega$ અને વાહકતા $0.001262 \ \Omega^{-1} \ cm^{-1}$ છે. ($cm^{-1}$ માં)

બેરીયમ ક્લોરાઇડ,સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડની અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $280$,$860$ અને $426 \, S \, cm^{2} \, mol^{-1}$ છે. બેરીયમ સલ્ફેટની અનંત મંદને મોલર વાહકતા $...... \, S \, cm^{2} \, mol^{-1}$ છે (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).

$KCl$ ના કયા $M$ દ્રાવણનું વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય સૌથી ઓછું હોય છે?

વિશિષ્ટ વાહકતા $(k)$ પર નોંધ લખો.

ધાત્વિક અને આયનીય વાહકતા કયા પરિબળો પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo