એક ગોળીય કેપેસિટરના બે ગોળાઓની ત્રિજ્યા અનુક્રમે $12 \; cm$ અને $9 \; cm$ છે. તેમની વચ્ચેના માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $6$ છે. તો કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થશે?

  • A
    $240 \; pF$
  • B
    $240 \; \mu F$
  • C
    $240 \; F$
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

સમાન વિદ્યુતભાર અને સમાન ત્રિજ્યા ધરાવતા પાણીના $64$ નાના ટીપાં ભેગા મળીને એક મોટું ટીપું બનાવે છે. મોટા ટીપાની કેપેસિટન્સ અને નાના ટીપાની કેપેસિટન્સનો ગુણોત્તર . . . . . . છે.

એક નળાકાર કેપેસિટર પાસે $20 \, cm$ લંબાઈ અને $2r$ તથા $r$ ત્રિજ્યા ધરાવતા બે સહ-અક્ષીય નળાકારો છે. અંદરના નળાકાર પર $10 \, \mu C$ અને બહારના નળાકાર પર $-10 \, \mu C$ નો વિદ્યુતભાર આપવામાં આવે છે. બંને નળાકારો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

એક ગોલીય કેપેસિટરનું કેપેસિટન્સ $1 \mu F$ છે. જો બે ગોળાઓ વચ્ચેનું અંતર $1 \text{ mm}$ હોય,તો બહારના ગોળાની ત્રિજ્યા કેટલી હશે?

અજ્ઞાત કેપેસિટન્સ $C$ ધરાવતા કેપેસિટરને $V$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. તેમાં સંગ્રહિત વિદ્યુતભાર $Q$ કુલંબ થાય છે. જ્યારે કેપેસિટર પરનો પોટેન્શિયલ $V^{\prime}$ વોલ્ટ જેટલો ઘટાડવામાં આવે છે,ત્યારે તેમાં સંગ્રહિત વિદ્યુતભાર $Q^{\prime}$ કુલંબ થાય છે. તો કેપેસિટન્સ $C$ કેટલું હશે?

કોઈ પદાર્થના વિદ્યુતભાર અને સ્થિતિમાનના ગુણોત્તરને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo