નીચેનામાંથી કયા પ્રકારની સંમિતિમાં બાહ્ય ઉત્તેજના સામેનો પ્રતિભાવ ઝડપી અને વધુ સચોટ હોય છે?

  • A
    અરીય (Radial)
  • B
    દ્વિપાર્શ્વ (Bilateral)
  • C
    ગોલીય (Spherical)
  • D
    દ્વિ-અરીય (Biradial)

Explore More

Similar Questions

આ પ્રકારના પરિવહનતંત્રમાં શિરાઓ ગેરહાજર હોય છે.

નીચેનામાંથી કઈ સૃષ્ટિમાં કોષદિવાલનો અભાવ હોય છે?

જ્યારે શરીર બાહ્ય અને આંતરિક રીતે ખંડોમાં વિભાજિત હોય,ત્યારે તેને શું કહેવામાં આવે છે?

આપેલ આકૃતિ $B$ માટે સાચું નામનિર્દેશન જણાવો.

જ્યારે શરીરની મધ્ય અક્ષમાંથી પસાર થતું કોઈપણ સમતલ સજીવને બે સમાન ભાગોમાં વિભાજિત કરે છે,ત્યારે તે સજીવને શું કહેવામાં આવે છે $-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo