$100 \ g$ દ્રાવકમાં $1.8 \ g$ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.1^{\circ} C$ છે. પ્રવાહીનો મોલલ ઉન્નયન અચળાંક કેટલો હશે?

  • A
    $1 \ K \ kg / mol$
  • B
    $2 \ K \ kg / mol$
  • C
    $10 \ K \ kg / mol$
  • D
    $0.1 \ K \ kg / mol$

Explore More

Similar Questions

જો બાષ્પાયન એન્થાલ્પી લગભગ સમાન હોય,તો નીચેના પૈકી કોના માટે એબ્યુલિયોસ્કોપિક અચળાંક $(K_b)$ નું મૂલ્ય મહતમ થશે?

$50 \ g$ દ્રાવકમાં $5.6 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં ઉન્નયન $1.75 \ K$ છે. દ્રાવ્યનું મોલર દળ શું હશે $\left(K_{b} = 3 \ K \ kg \ mol^{-1}\right)$?

ઉત્કલન બિંદુમાં ઉન્નયન અને દ્રાવ્યના મોલર દળ વચ્ચેનો સાચો સંબંધ કયો છે? ($W_1$ અને $W_2$ અનુક્રમે દ્રાવક અને દ્રાવ્યનું વજન છે)

ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક $(K_b)$ માટેનું સૂત્ર આપો.

$18 \ g$ ગ્લુકોઝ,$C_6H_{12}O_6$,ને $1 \ kg$ પાણીમાં ઓગાળવામાં આવે છે. $1.013 \ bar$ દબાણે પાણી કયા તાપમાને ઉકળશે ($K$ માં)? પાણી માટે $K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo