હિમોગ્લોબિનનું કાર્ય શું છે?

  • A
    સ્નાયુઓમાં ઓક્સિજનનો સંગ્રહ કરવો
  • B
    શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજનનું વહન કરવું
  • C
    $CO$ નું $CO_2$ માં રૂપાંતર કરવું
  • D
    $CO_2$ નું કાર્બોનિક એસિડમાં રૂપાંતર કરવું

Explore More

Similar Questions

એક કણ $25 \, cm$ ત્રિજ્યાના વર્તુળમાં પ્રતિ સેકન્ડ બે પરિભ્રમણ કરે છે. $m/s^2$ માં કણનો પ્રવેગ કેટલો હશે?

નીચેનામાંથી કયા પ્રકારના નિવસનતંત્રમાં વાર્ષિક ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા સૌથી વધુ હોય છે?

$1\, kg$ દળ ધરાવતા પદાર્થને $20\, m/s$ ના વેગથી ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તે $18\, m$ ની ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી ક્ષણિક સ્થિર થાય છે. હવાના ઘર્ષણને કારણે કેટલી ઊર્જાનો વ્યય થાય છે? $(g = 10\, m/s^2)$

કોષ વિભાજન દરમિયાન,ક્યારેક સિસ્ટર ક્રોમેટિડ્સ અથવા સમજાત રંગસૂત્રોનું અલગીકરણ નિષ્ફળ જાય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે?

વનસ્પતિ માટે નીચે આપેલ પૈકી કયું એક લઘુ પોષકતત્વ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo