ઘટનાઓનો એવો ક્રમ જેના દ્વારા કોષ તેના જનીન (genome) ની નકલ કરે છે,કોષના અન્ય ઘટકોનું સંશ્લેષણ કરે છે અને અંતે બે બાળ કોષોમાં વિભાજિત થાય છે,તેને શું કહેવામાં આવે છે?

  • A
    કોષ વિભાજન
  • B
    કોષ ચક્ર
  • C
    કોષ વૃદ્ધિ
  • D
    કોષ નકલ

Explore More

Similar Questions

કોષચક્રની $G_2$-અવસ્થા દરમિયાન રંગસૂત્રોમાં $DNA$ ની માત્રા ....... હોય છે.

આપેલ આકૃતિ કઈ અવસ્થા સૂચવે છે?

આંતરાવસ્થાના કયા તબક્કાના અંતે બધાં રંગસૂત્રોનું સ્વયંજનન (replication) થાય છે?

$S$ તબક્કા માટે નીચેનામાંથી શું સાચું નથી?

આંતરાવસ્થા (Interphase) નો છેલ્લો તબક્કો કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo