$XeOF_4$ અણુનો આકાર કેવો છે?

  • A
    અષ્ટફલકીય
  • B
    પંચકોણીય દ્વિપિરામિડલ
  • C
    સમચોરસ સમતલીય
  • D
    સમચોરસ પિરામિડલ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અસ્તિત્વ ધરાવતું નથી?

ઘન અવસ્થામાં $XeF_6$ નીચેનામાંથી કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે?

જે તત્વ સિલિકા ગ્લાસમાંથી પણ પ્રસરણ પામી શકે છે તે છે

$Xe_{(g)}$ અને $F_{2(g)}$ $573 \ K$ અને $60-70 \ bar$ દબાણે $1:20$ ના ગુણોત્તરમાં પ્રક્રિયા કરીને $A$ બનાવે છે. જ્યારે $A$ નું સંપૂર્ણ જળવિભાજન થાય છે,ત્યારે $B$ અને $HF$ બને છે. $A$ અને $B$ અનુક્રમે છે:

$XeO_{2}F_{2}$ વિશે કયા વિધાનો સાચા નથી?
$A$. તેનો આકાર સી-સો (see-saw) જેવો છે.
$B$. $XeO_{2}F_{2}$ માં $Xe$ ની સંયોજકતા કક્ષામાં $5$ ઇલેક્ટ્રોન યુગ્મો છે.
$C$. $O-Xe-O$ બંધકોણ $180^{\circ}$ ની નજીક છે.
$D$. $F-Xe-F$ બંધકોણ $180^{\circ}$ ની નજીક છે.
$E$. $XeO_{2}F_{2}$ માં $Xe$ પાસે $16$ સંયોજકતા ઇલેક્ટ્રોન છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo