પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે $(PPP)$ નું મહત્વ શું છે?

  • A
    $CO_2$ ના સ્થાપન માટે મધ્યવર્તી સંયોજનો ઉત્પન્ન કરવા
  • B
    $3, 4, 5$ અને $7$ કાર્બન અણુઓ ધરાવતા કાર્બોદિતોનું સંશ્લેષણ કરવું
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    વધારે $ATP$ ઉત્પન્ન કરવા

Explore More

Similar Questions

નીચે આપેલ પૈકી કયું બંધારણ રિબૉક્સસાઇડનું છે?

નીચે આપેલ પૈકી કયું ગ્વાનીનનું સાચું બંધારણ છે?

કયા વિટામિનમાં કોબાલ્ટ-સાયનાઇડ જોડાણ હોય છે?

આપેલ બંધારણ જીવંત પેશીઓમાં જોવા મળતા ઓછા અણુભાર ધરાવતા કાર્બનિક સંયોજનનું છે. આ શ્રેણી અને બંધારણમાં ખૂટતો ઘટક $X$ ઓળખો.
કક્ષા $-$ ઘટક

શરીરના પ્રવાહીની અચળ $pH$ કયા બફર ક્ષારો દ્વારા જાળવી રાખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo