નીચે આપેલ પૈકી કયું સોલ ઋણ વીજભારિત કલીલ કણો ધરાવે છે?

  • A
    ગરમ પાણીમાં ઉમેરેલ $FeCl_{3}$
  • B
    $AgNO_{3}$ ના દ્રાવણમાં ઉમેરેલ $KI$
  • C
    $KI$ ના દ્રાવણમાં ઉમેરેલ $AgNO_{3}$
  • D
    પાણીમાં $Al_{2}O_{3} \cdot xH_{2}O$

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
યાદી-$I$ (સોલ)યાદી-$II$ (બનાવટની પદ્ધતિ)
$A$. $As_2S_3$$IV$. દ્વિ-વિઘટન (Double decomposition)
$B$. $Au$$I$. બ્રેડિગની આર્ક પદ્ધતિ
$C$. $S$$II$. ઓક્સિડેશન
$D$. $Fe(OH)_3$$III$. જળવિભાજન (Hydrolysis)
સાચો જવાબ છે:

આર્સેનિયસ સલ્ફાઇડ સોલ માટે,નીચેનામાંથી કયું ક્ષારનું દ્રાવણ સ્કંદન માટે સૌથી વધુ અસરકારક રહેશે?

કોલોઇડ્સના પ્રકારના આધારે નીચેની કોલમ જોડો:

કલિલકણોને નીચેનામાંથી શેના આધારે વર્ગીકૃત કરી શકાતા નથી?

કોલોઇડ્સ વિશે માહિતી આપો. કોલોઇડ્સનું વર્ગીકરણ સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo