$80 \, \text{cm}$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક નક્કર નળાકારની ત્રિજ્યા $20 \, \text{cm}$ છે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ નળાકારની મધ્ય અક્ષ $AB$ ને સમાંતર અક્ષ $CD$ પર તેની જડત્વની ચાકમાત્રા $2.7 \, \text{kg m}^2$ હોય,તો વપરાયેલ પદાર્થની ઘનતાની ગણતરી કરો.

  • A
    $14.9$
  • B
    $75$
  • C
    $750$
  • D
    $149$

Explore More

Similar Questions

$b$ બાજુ ધરાવતી ચોરસ લેમિનાનું દળ $R$ ત્રિજ્યા ધરાવતી ડિસ્ક જેટલું જ છે. બંને પદાર્થોની તેમના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પરની જડત્વની ચાકમાત્રા સમાન છે. તો ગુણોત્તર $\frac{b}{R}$ કેટલો થાય?

લેમિનાના સમતલમાં બે લંબ અક્ષો $X$ અને $Y$ ની સાપેક્ષે પદાર્થની જડત્વની ચાકમાત્રા અનુક્રમે $20 \text{ kg m}^2$ અને $25 \text{ kg m}^2$ છે. લેમિનાના સમતલને લંબ અને $X$ તથા $Y$ અક્ષોના છેદબિંદુમાંથી પસાર થતી અક્ષની સાપેક્ષે તેની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી એક સમાન વર્તુળાકાર તકતી તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર ભ્રમણ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂળ તકતીમાંથી $R/2$ ત્રિજ્યાનો એક નાનો વર્તુળાકાર ભાગ દૂર કરવામાં આવે છે. ઉપર જણાવેલ અક્ષને અનુલક્ષીને બાકી રહેલા ભાગની જડત્વની ચાકમાત્રા શોધો.

$(a)$ ગોળાના કોઈપણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $2 M R^{2} / 5$ આપેલી હોય,તો ગોળાના સ્પર્શકને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા શોધો,જ્યાં $M$ એ ગોળાનું દળ અને $R$ એ ગોળાની ત્રિજ્યા છે.
$(b)$ $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી તકતીની તેના કોઈપણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $M R^{2} / 4$ આપેલી હોય,તો તકતીને લંબ અને તેની ધાર પરના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા શોધો.

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo