$I_2$ ની પાણીમાં દ્રાવ્યતા કોની હાજરીમાં વધે છે?

  • A
    $KI$
  • B
    $H_2SO_4$
  • C
    $KMnO_4$
  • D
    $NH_3$

Explore More

Similar Questions

$25\,^oC$ તાપમાને,$PbBr_2$ માટે $K_{sp}$ નું મૂલ્ય $8 \times 10^{-5}$ છે. જો ક્ષાર $80\%$ વિયોજિત થતો હોય,તો $PbBr_2$ ની દ્રાવ્યતા $mol/L$ માં કેટલી હશે?

અલ્પ દ્રાવ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય $AgIO_3$ (મોલર દળ = $283 \, g/mol$) ના સંતૃપ્ત દ્રાવણમાં સંતુલન નીચે મુજબ છે: $AgIO_3(s) \rightleftharpoons Ag^+(aq) + IO_3^-(aq)$. જો આપેલ તાપમાને $AgIO_3$ નો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $K_{sp} = 1.0 \times 10^{-8}$ હોય,તો તેના $100 \, mL$ સંતૃપ્ત દ્રાવણમાં $AgIO_3$ ના કેટલા ગ્રામ ઓગળેલા હશે?

Difficult
View Solution

$Ca_{3}(PO_{4})_{2}$ ની દ્રાવ્યતા $S \ mol \ dm^{-3}$ છે. દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ શોધો.

$25\,^{\circ}C$ તાપમાને $PbI_2$ ની દ્રાવ્યતા $0.7\, g\, L^{-1}$ છે. આ તાપમાને $PbI_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કેટલો હશે? ($PbI_2$ નું આણ્વીય દળ = $461.2\, g\, mol^{-1}$)

$AgCl$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.8 \times 10^{-10}$ છે. નીચેના પૈકી કયા દ્રાવણોના સમાન કદને મિશ્ર કરવાથી $AgCl$ નું અવક્ષેપન થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo