$pH = 3$ ધરાવતા બફર દ્રાવણમાં $AgCN$ ની દ્રાવ્યતા $x$ છે. $x$ નું મૂલ્ય કેટલું થશે? [ધારો કે: કોઈ સાયનો સંકીર્ણ બનતું નથી; $K_{sp}(AgCN) = 2.2 \times 10^{-16}$ અને $K_{a}(HCN) = 6.2 \times 10^{-10}$]

  • A
    $0.625 \times 10^{-6}$
  • B
    $1.9 \times 10^{-5}$
  • C
    $2.2 \times 10^{-16}$
  • D
    $1.6 \times 10^{-6}$

Explore More

Similar Questions

પ્રવાહીમાં ઘન પદાર્થના ઓગળવાની પ્રક્રિયામાં સંતુલન સમજાવો.

Difficult
View Solution

$AgCl$ ની દ્રાવ્યતા $7.2 \times 10^{-7} \ mol \ dm^{-3}$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ શું છે?

કયા અલ્પદ્રાવ્ય ક્ષાર માટે $K_{sp}$ અને $S$ (દ્રાવ્યતા) વચ્ચેનો સંબંધ $S = (K_{sp} / 4)^{1/3}$ દ્વારા આપી શકાય છે?

$Cd^{2+}$ અને $Ni^{2+}$ ના ખૂબ જ મંદ એસિડિક દ્રાવણમાંથી $H_2S$ વાયુ પસાર કરતા માત્ર $CdS$ ના પીળા અવક્ષેપ મળે છે. આનું કારણ શું છે?

$Na_2SO_4$ ના સંતૃપ્ત દ્રાવણમાં સોડિયમ આયનની સાંદ્રતા $10^{-5} \ mol/L$ હોય,તો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo