$0.2 \ M$ $NaBr$ દ્રાવણમાં $5 \times 10^{-10}$ દ્રાવ્યતા ગુણાકાર ધરાવતા $AgBr_{(s)}$ ની દ્રાવ્યતા કેટલી થાય?

  • A
    $5 \times 10^{-10} \ M$
  • B
    $25 \times 10^{-10} \ M$
  • C
    $0.5 \ M$
  • D
    $0.002 \ M$

Explore More

Similar Questions

$PbCl_2$ ની દ્રાવ્યતા નીચેનામાંથી કઈ છે?

$300 \ K$ તાપમાને જ્યારે સંતુલન પ્રાપ્ત થાય ત્યારે અલ્પ દ્રાવ્ય ક્ષાર $BA$ ની આયનીય સાંદ્રતા $mol \ dm^{-3}$ માં ગણો,જો તે જ તાપમાને ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર $2.7 \times 10^{-10}$ હોય.

ત્રણ અલ્પ દ્રાવ્ય ક્ષારો $AB$,$A_2B$ અને $AB_3$ ના દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે $4.0 \times 10^{-20}$,$3.2 \times 10^{-11}$ અને $2.7 \times 10^{-31}$ છે. તેમની દ્રાવ્યતાનો ચડતો ક્રમ કયો છે?

$SnS$ ના પીળા એમોનિયમ સલ્ફાઈડમાં બનાવેલા દ્રાવણમાં $HCl$ ઉમેરવાથી કયા પદાર્થના અવક્ષેપ મળે છે?

જો $Ni(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $1.9 \times 10^{-15}$ હોય,તો $1.0 \ M \ NaOH$ માં $Ni(OH)_2$ ની મોલર દ્રાવ્યતા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo