લેડ સલ્ફેટ,$PbSO_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.3 \times 10^{-8}$ છે. શુદ્ધ પાણીમાં તેની દ્રાવ્યતાની ગણતરી કરો. $PbSO_4$ નું આણ્વીય દળ $= 303 \ g \ mol^{-1}$ છે.

  • A
    $1.14 \times 10^{-4} \ g \ L^{-1}$
  • B
    $3.45 \times 10^{-2} \ g \ L^{-1}$
  • C
    $1.14 \times 10^{-5} \ g \ L^{-1}$
  • D
    $3.45 \times 10^{-3} \ g \ L^{-1}$

Explore More

Similar Questions

જો $AB_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $4 \times 10^{-12}$ હોય,તો તેની દ્રાવ્યતા .......? છે.

$0.01 \ M \ Zn^{2+}$ અને $0.01 \ M \ Cu^{2+}$ ધરાવતા દ્રાવણને $H_2S$ વાયુ પસાર કરીને સંતૃપ્ત કરવામાં આવે છે. $S^{2-}$ ની સાંદ્રતા $8.1 \times 10^{-21} \ M$ છે. જો $ZnS$ અને $CuS$ માટે $K_{sp}$ ના મૂલ્યો અનુક્રમે $3.0 \times 10^{-22}$ અને $8.0 \times 10^{-36}$ હોય,તો દ્રાવણમાં નીચેનામાંથી શું થશે?

જો $HgSO_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $6.4 \times 10^{-5}$ હોય,તો તેની દ્રાવ્યતા કેટલી થાય?

$25 \ ^oC$ તાપમાને $1 \ g$ $BaSO_4$ $(K_{sp} = 1.1 \times 10^{-10})$ ને ઓગાળવા માટે જરૂરી પાણીનું કદ ..... $litre$ છે.

$Ag_2CrO_4$ ના દ્રાવ્યતા ગુણાકાર અચળાંકનું સાચું નિરૂપણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo