નીચેનામાંથી કયા દ્રાવણ માટે ઠારબિંદુમાં અવનયન (સૌથી ઓછું ઠારબિંદુ) સૌથી વધુ છે?

  • A
    $180 \ g$ એસિટિક એસિડ પાણીમાં ઓગળેલું
  • B
    $180 \ g$ એસિટિક એસિડ બેન્ઝીનમાં ઓગળેલું
  • C
    $180 \ g$ બેન્ઝોઈક એસિડ બેન્ઝીનમાં ઓગળેલું
  • D
    $180 \ g$ ગ્લુકોઝ પાણીમાં ઓગળેલું

Explore More

Similar Questions

જ્યારે $5 \ g$ એસિટિક એસિડને $500 \ mL$ પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે તેનું $20\%$ વિયોજન થાય છે. આવા પાણીના ઠારબિંદુમાં થતો ઘટાડો $..... \times 10^{-3} \ { }^{\circ}C$ છે. $C$,$H$ અને $O$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $12$,$1$ અને $16 \ \text{a.m.u.}$ છે.
[આપેલ છે: પાણીનો મોલલ અવનયન અચળાંક અને ઘનતા અનુક્રમે $1.86 \ K \ kg \ mol^{-1}$ અને $1 \ g \ cm^{-3}$ છે.]

$A$ અને $B$ દરેકના $1 \, \text{mole}$ $100 \, \text{mm Hg}$ ના બાષ્પ દબાણ ધરાવતું આદર્શ દ્રાવણ બનાવે છે. તેમાં $2 \, \text{moles}$ $B$ ઉમેરતા બાષ્પ દબાણ $20 \, \text{mm Hg}$ ઘટે છે. શુદ્ધ અવસ્થામાં $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે કેટલા હશે?

નીચેનાને જોડો.
યાદી-$I$ યાદી-$II$
$(A)$ એઝિયોટ્રોપ $(I)$ $\Delta T_b = i K_b m$
$(B)$ હેન્રીનો નિયમ $(II)$ $p = K_H x$
$(C)$ ક્રાયોસ્કોપિક અચળાંક $(III)$ $\Delta T_f / m$
$(D)$ વોન્ટ હોફ અવયવ $(IV)$ રાઉલ્ટના નિયમથી વિચલન
$(V)$ $\pi = CRT$

સાચો જવાબ છે

$100\, ^oC$ તાપમાને $100\, g$ પાણીમાં $6.5\, g$ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ $732\, mm$ છે. જો $K_b = 0.52$ હોય,તો આ દ્રાવણનું ઉત્કલનબિંદુ .........$^oC$ થશે.

દ્રાવ્ય ઉમેર્યા પછી,દ્રાવણનું ઠારબિંદુ ઘટીને $-0.186 \ ^{\circ}C$ થાય છે. જો $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ અને $K_b = 0.521 \ K \ kg \ mol^{-1}$ હોય,તો $\Delta T_b$ ની ગણતરી કરો. (ધારો કે શુદ્ધ દ્રાવકનું ઠારબિંદુ $0 \ ^{\circ}C$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo