$\sqrt{24} \, BM$ જેટલી સ્પિન ઓન્લી ચુંબકીય ચાકમાત્રા ધરાવતી સ્પીસીઝ કઈ છે?

  • A
    $[CoF_3(H_2O)_3]$
  • B
    $[CoCl_4]^{2-}$
  • C
    $[NiCl_4]^{2-}$
  • D
    $[Ni(H_2O)_6]^{2+}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રા $2.82 \ B.M.$ છે?

Difficult
View Solution

એક ધાતુ આયન માટે,ગણતરી કરેલ ચુંબકીય મોમેન્ટ $4.90 \ BM$ છે. આ ધાતુ આયનમાં $........$ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે.

નીચેનામાંથી કયો સંકીર્ણ પ્રકાશીય રીતે નિષ્ક્રિય (optically inactive) હશે?

નીચેનામાંથી કઈ જોડી સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવશે?

સંકીર્ણ આયન $[Cr(en)_2Cl_2]^+$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo