ચોક્કસ તાપમાને ઓક્સિજન $(O_2)$ માં ધ્વનિની ઝડપ $460 \,ms^{-1}$ છે. તે જ તાપમાને હિલિયમ $(He)$ માં ધ્વનિની ઝડપ કેટલી હશે ($\,ms^{-1}$ માં)? (બંને વાયુઓને આદર્શ ધારો):

  • A
    $330$
  • B
    $1420$
  • C
    $500$
  • D
    $650$

Explore More

Similar Questions

ખડકોમાં અવાજ કયા સ્વરૂપે પ્રસરણ પામે છે?

દબાણ તરંગ,$P = 0.01 \sin(1000t - 3x) \, N m^{-2}$,એ એક દિવસ જ્યારે વાતાવરણનું તાપમાન $0 \, ^oC$ હોય ત્યારે ધ્રુજતી બ્લેડ દ્વારા ઉત્પન્ન થતા અવાજને અનુરૂપ છે. અન્ય કોઈ દિવસે જ્યારે તાપમાન $T$ હોય,ત્યારે સમાન બ્લેડ દ્વારા અને સમાન આવૃત્તિ પર ઉત્પન્ન થતા અવાજની ઝડપ $336 \, m s^{-1}$ માલૂમ પડે છે. $T$ નું આશરે મૂલ્ય .... $^oC$ છે.

હવામાં ધ્વનિનો વેગ બમણો થાય છે જ્યારે તાપમાન $0^{\circ} C$ થી વધારીને $\alpha^{\circ} C$ કરવામાં આવે છે. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે.

પ્રમાણિત તાપમાન અને દબાણ $(STP)$ પર હવામાં ધ્વનિની ઝડપ ($m/s$ માં) અંદાજો. $1$ મોલ હવાનું દળ $29.0 \times 10^{-3} \; kg$ છે.

ચંદ્ર પર થયેલો મોટો વિસ્ફોટ પૃથ્વી પર સંભળાતો નથી કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo