આકૃતિમાં એક પદાર્થ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ $(V_0)$ વિરુદ્ધ આવૃત્તિ $(\nu)$ નો આલેખ દર્શાવેલ છે. થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

  • A
    $5 \times 10^{14} \ m$
  • B
    $6000 \ \mathring{A}$
  • C
    $5000 \ \mathring{A}$
  • D
    આપેલ માહિતી પરથી અંદાજ લગાવી શકાતું નથી

Explore More

Similar Questions

જો ધાતુનું કાર્ય વિધેય (work function) $3 \ eV$ હોય,તો થ્રેશોલ્ડ તરંગલંબાઇ ............ $\mathring{A}$ હશે.

જ્યારે $300 \ nm$ તરંગલંબાઈનો પ્રકાશ ફોટો-ઈલેક્ટ્રિક ઉત્સર્જક પર આપાત થાય છે,ત્યારે ફોટો-ઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. બીજા ઉત્સર્જક માટે $600 \ nm$ તરંગલંબાઈનો પ્રકાશ ફોટો-ઉત્સર્જન માટે પૂરતો છે. બે ઉત્સર્જકોના કાર્ય વિધેય (work function) નો ગુણોત્તર કેટલો હશે?

ધાતુની સપાટી દ્વારા ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ $V$ છે. ફોટોઈલેક્ટ્રોનનો વીજભાર અને દળ અનુક્રમે $e$ અને $m$ દ્વારા દર્શાવવામાં આવે છે. વોલ્ટમાં સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું હશે?

જ્યારે $\lambda$ તરંગલંબાઇ ધરાવતું વિકિરણ ફોટોસેલ પર આપાત થાય છે,ત્યારે ફોટો-ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ $v$ છે. જ્યારે $3\lambda/4$ તરંગલંબાઇ ધરાવતું વિકિરણ ફોટોસેલ પર આપાત થાય ત્યારે ફોટો-ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો હશે?

Difficult
View Solution

જ્યારે $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ ફોટોસેલના એમિટર પર પડે છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપ $V$ છે. જો આપાત તરંગલંબાઈ બદલીને $2\lambda / 3$ કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo