મિથેનનું મિથાઈલ આયોડાઈડમાં રૂપાંતર કરવા માટે યોગ્ય પ્રક્રિયકો કયા છે?

  • A
    $I_2, HNO_2$
  • B
    $I_2, H_2 O_2$
  • C
    $I_2, H_2 O$
  • D
    $I_2, HNO_3$

Explore More

Similar Questions

બ્રોમોઈથેનની વુર્ટ્ઝ પ્રક્રિયાથી $n$-બ્યુટેન મળે છે. $X$ ના સોડિયમ ક્ષારને સોડાલાઈમ સાથે ગરમ કરવાથી પણ $n$-બ્યુટેન મળે છે. સંયોજન $X$ શું છે?

એક હાઇડ્રોકાર્બન $C_{5}H_{10}$ અંધારામાં ક્લોરિન સાથે પ્રક્રિયા કરતું નથી પરંતુ તેજસ્વી સૂર્યપ્રકાશમાં એક જ મોનોક્લોરો સંયોજન $C_{5}H_{9}Cl$ આપે છે. હાઇડ્રોકાર્બનને ઓળખો.

નીચેનામાંથી કયું સંયોજન યોગશીલ પ્રક્રિયાઓ આપતું નથી?

નીચેનામાંથી કોનામાં કાર્બન-કાર્બન બંધની આસપાસ સૌથી ઓછું અવરોધિત પરિભ્રમણ (rotation) જોવા મળશે?

પેટ્રોલના ક્રેકિંગથી આપણને શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo