બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો $13$ છે. અંકોની અદલાબદલી કરવાથી મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં $9$ વધારે છે. તો મૂળ સંખ્યા શોધો.

  • A
    $11$
  • B
    $67$
  • C
    $53$
  • D
    $89$

Explore More

Similar Questions

જો $\frac{5}{x}+\frac{3}{y}=4$ અને $\frac{3}{x}+\frac{5}{y}=2$ હોય,તો $\frac{1}{x}-\frac{1}{y}=\ldots \ldots \ldots \ldots .(x, y \neq 0)$

નીચેના સુરેખ સમીકરણોની જોડી ઉકેલો: $2(3u - v) = 5uv$ અને $2(u + 3v) = 5uv$.

$2x + 3y + 5 = 0$ અને $4x + 6y + 10 = 0$ નો ઉકેલ ગણ ........ છે.

આલેખની રીત દ્વારા,નીચે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં તે શોધો. જો સુસંગત હોય,તો તેનો ઉકેલ મેળવો.
$x - 2y = 6$
$3x - 6y = 0$

જો $3x + 5y = 8$ અને $5x + 3y = 24$ હોય,તો $x - y = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo