જ્યારે બે પાસા ફેંકવામાં આવે,ત્યારે તેમના પર આવતી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{4}$
  • B
    $\frac{3}{4}$
  • C
    $\frac{1}{2}$
  • D
    $1$

Explore More

Similar Questions

એક પતિ અને પત્ની એક જ પોસ્ટ પર $2$ ખાલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ આપે છે. પતિની પસંદગી થવાની સંભાવના $\frac{1}{7}$ છે અને પત્નીની પસંદગી થવાની સંભાવના $\frac{1}{5}$ છે. તો તે બંનેમાંથી કોઈની પણ પસંદગી ન થાય તેની સંભાવના કેટલી?

જો એક સિક્કાને $n$ વખત ઉછાળવામાં આવે,તો છાપ (head) એકી સંખ્યામાં આવે તેની સંભાવના કેટલી છે?

જો લોટરીમાં $5$ ઇનામો અને $20$ ખાલી ટિકિટો હોય,તો ઇનામ મળવાની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A) = \frac{3}{8}$,$P(B) = \frac{5}{8}$ અને $P(A \cup B) = \frac{3}{4}$ હોય,તો $P(A|B) = $

$PROBABILITY$ શબ્દમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ અક્ષર સ્વર હોવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo