બે સંખ્યાઓનો સરવાળો $20$ છે. જો એક સંખ્યાનો વર્ગ અને બીજી સંખ્યાનો ઘનનો ગુણાકાર મહત્તમ હોય,તો તે સંખ્યાઓ કઈ છે?

  • A
    $12, 8$
  • B
    $3, 4$
  • C
    $9, 12$
  • D
    $15, 18$

Explore More

Similar Questions

જ્યારે એક આદર્શ દ્વિપરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે,ત્યારે પૂરી પાડવામાં આવેલી ઉષ્મા ઊર્જાનો કેટલો અંશ વાયુની આંતરિક ઊર્જામાં વધારો કરે છે?

$1 \, kg$ અને $3 \, kg$ દળ ધરાવતાં બે કણોના સ્થાનસદિશ અનુક્રમે $\hat{i} + 2\hat{j} + \hat{k}$ અને $-3\hat{i} - 2\hat{j} + \hat{k}$ છે. આ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાનસદિશ શોધો.

$0.15 \ m$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $\frac{3}{2}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનો બનેલો છે. જ્યારે તેને પ્રવાહીમાં મૂકવામાં આવે છે,ત્યારે તેની કેન્દ્રલંબાઈ $0.225 \ m$ જેટલી વધે છે. પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

$2 \, m$ લંબાઈ અને $50 \, mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા લોખંડના સળિયાને જ્યારે તેના નીચેના છેડે $250 \, kg$ દળ લટકાવવામાં આવે છે,ત્યારે તે $0.5 \, mm$ જેટલો ખેંચાય છે. લોખંડના સળિયાનો યંગ મોડ્યુલસ કેટલો હશે?

નીચેનામાંથી કયો બંધ સૌથી વધુ ધ્રુવીય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo