એક ધાતુની સપાટી પર $400 \, nm$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા $1.68 \, eV$ માલૂમ પડે છે. તો ધાતુનું વર્ક ફંક્શન (કાર્ય વિધેય) .................. $eV$ છે $(hc = 1240 \, eV-nm)$.

  • A
    $1.51$
  • B
    $1.68$
  • C
    $3.09$
  • D
    $1.41$

Explore More

Similar Questions

અચળ દબાણે પાણીની મોલર ઉષ્માધારિતા $75 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. જ્યારે $100 \ g$ પાણીને,જે મુક્ત રીતે વિસ્તરી શકે છે,$1.0 \ kJ$ ઉષ્મા આપવામાં આવે,ત્યારે પાણીના તાપમાનમાં થતો વધારો ............. $K$ છે.

$(1 + x)^{21} + (1 + x)^{22} + \dots + (1 + x)^{30}$ ના વિસ્તરણમાં $x^5$ નો સહગુણક શોધો.

$4x^2 + 9y^2 = 36$ ઉપવલયને દોરેલા લંબ સ્પર્શકોના છેદબિંદુઓ કયા વક્ર પર આવેલા છે?

$x^2-3xy+y^2=0$ અને $x+y+1=0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

સાબુના પરપોટાની ત્રિજ્યા $3\, cm$ થી વધારીને $5\, cm$ કરવા માટે કરવું પડતું કાર્ય આશરે કેટલું હશે ($\pi \,mJ$ માં)? (સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $= 0.03\, Nm^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo