ટિશ્યુ કલ્ચર (પેશી સંવર્ધન) પદ્ધતિ દ્વારા મોટી સંખ્યામાં છોડ મેળવવાની તકનીકને શું કહેવામાં આવે છે?

  • A
    પ્લાન્ટલેટ કલ્ચર
  • B
    ઓર્ગન કલ્ચર
  • C
    માઇક્રોપ્રોપેગેશન
  • D
    મેક્રોપ્રોપેગેશન

Explore More

Similar Questions

જ્યારે ઓર્થોબોરિક એસિડને ગરમ કરવામાં આવે ત્યારે બાકી રહેતો અવશેષ ... છે.

જો $x, y, z$ બધા ધન હોય અને અનુક્રમે ભૌમિતિક શ્રેણીના $p$-માં,$q$-માં અને $r$-માં પદ હોય,તો નિશ્ચાયક $\left|\begin{array}{lll} \log x & p & 1 \\ \log y & q & 1 \\ \log z & r & 1 \end{array}\right|$ નું મૂલ્ય કેટલું થાય?

નીચેનામાંથી ક્યો ધાત્વિક હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓગળતો નથી?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$L = 1.0\, m$ લંબાઈનો એક વાહક સળિયો $PQ$, કાગળની અંદરની તરફ દિશા ધરાવતા $B = 4.0\, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં $v = 2\, m/s$ ની સમાન ઝડપથી ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $C = 10\, \mu F$ કેપેસિટી ધરાવતું કેપેસિટર જોડેલ છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo