આલ્કલાઇન અર્થ ધાતુઓના ક્લોરાઇડ હાઇડ્રેટ્સ બનાવવાની વૃત્તિનો ક્રમ કયો છે?

  • A
    $Ba > Sr, Ca > Mg$
  • B
    $Sr > Ba, Mg > Ca$
  • C
    $Mg > Ca, Sr > Ba$
  • D
    $Mg > Sr > Ca > Ba$

Explore More

Similar Questions

જ્યારે બેરિલિયમ ઓક્સાઈડની પ્રક્રિયા અનુક્રમે જલીય $HCl$ અને જલીય $NaOH$ ના દ્રાવણો સાથે અલગ-અલગ કરવામાં આવે ત્યારે કઈ નીપજો મળે છે?

પાણીમાં ફોડેલા ચૂનાના નિલંબનને શું કહેવામાં આવે છે?

કઈ આલ્કલાઇન અર્થ ધાતુ અસામાન્ય વર્તણૂક દર્શાવે છે અને એલ્યુમિનિયમ જેટલી જ વિદ્યુતઋણતા ધરાવે છે?

કઈ આલ્કલાઈન અર્થ ધાતુનો ક્લોરાઈડ બર્નરની જ્યોત પર લીલો $(apple \text{ } green)$ રંગ આપે છે?

$IIA$ સમૂહના કાર્બોનેટ્સની ઉષ્મીય સ્થિરતાનો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo