વંદાના શરીરના ટર્ગા (terga),સ્ટર્ના (sterna) અને પ્લ્યુરા (pleura) શેના દ્વારા જોડાયેલા હોય છે?

  • A
    આર્થ્રોડિયલ પટલ (arthrodial membrane)
  • B
    કાસ્થિ (cartilage)
  • C
    સિમેન્ટિંગ ગ્લુ (cementing glue)
  • D
    સ્નાયુ પેશી (muscular tissue)

Explore More

Similar Questions

વંદાની મધ્યઉરસીય (mesothoracic) પાંખો માટે અસંગત વિધાન પસંદ કરો.

સામાન્ય રીતે વંદાનું આયુષ્ય કેટલું હોય છે?

$A$. ઓમેટીડિયા (Ommatidia) $i$. દ્રષ્ટિ માટે
$B$. ટ્રોકેન્ટર (Trochanter) $ii$. મોટા અને મજબૂત ફીમર સાથે જોડાયેલ
$C$. કોક્સા (Coxa) $iii$. ઉરસ (Thorax) સાથે જોડાણ
$D$. સ્ક્લેરાઈટ્સ (Sclerites) $iv$. બાહ્ય કંકાલ બનાવવું

સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.

વંદાના પગમાં જોવા મળતી ગાદી જેવી રચના (soft-pads) ને શું કહે છે?

નીચેનામાંથી કયા સજીવમાં અવિકસીત (vestigial) પાંખો જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo