સ્વયંસ્ફુરિત ઉત્પત્તિનો સિદ્ધાંત જણાવે છે કે:

  • A
    જીવન સડતા અને કોહવાતા પદાર્થો જેવા કે પરાળ,કાદવ વગેરેમાંથી ઉદ્ભવ્યું છે.
  • B
    જીવન પૃથ્વી પર બાહ્ય અવકાશમાંથી આવ્યું છે.
  • C
    જીવન માત્ર અગાઉથી અસ્તિત્વ ધરાવતા જીવનમાંથી જ આવે છે.
  • D
    જીવન સ્વયં-પ્રતિકૃતિ ધરાવતા મેટાબોલિક કેપ્સ્યુલ્સના પ્રતિકૃતિથી શરૂ થયું છે.

Explore More

Similar Questions

"ખંડીય પ્રવાહ" (continental drift) નો સિદ્ધાંત મૂળભૂત રીતે કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

બ્લુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ) ના અશ્મિઓ કયા યુગમાં જોવા મળે છે?

રાસાયણિક ઉદ્દવિકાસ દરમિયાન મુખ્ય જૈવિક સંયોજનોનું સંશ્લેષણ ક્યાં થયું હતું?

આપેલ આકૃતિમાં $X$ અને $Y$ અનુક્રમે શું દર્શાવે છે?

જીવનની ઉત્પત્તિ માટે નીચેનામાંથી શું સૌથી વધુ આવશ્યક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo