પ્રવાહીના સંપૂર્ણ બાષ્પીભવન માટેનો સમય કયા પરિબળો પર આધાર રાખે છે? સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્રવાહીના સંપૂર્ણ બાષ્પીભવન માટેનો સમય નીચેના ત્રણ પરિબળો પર આધાર રાખે છે:
$1$. પ્રવાહીનો સ્વભાવ: અચળ તાપમાને અલગ-અલગ પ્રવાહીના બાષ્પીભવનનો દર અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે,ઈથર,એસિટોન અને પેટ્રોલ જેવા પ્રવાહી પાણી કરતા ઝડપથી બાષ્પીભવન પામે છે.
$2$. પ્રવાહીનો જથ્થો: અચળ તાપમાને,સંપૂર્ણ બાષ્પીભવન માટે જરૂરી સમય પ્રવાહીના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. દાખલા તરીકે,$5 \ mL$ પાણી કરતા $10 \ mL$ પાણીને સંપૂર્ણપણે બાષ્પીભવન થવામાં વધુ સમય લાગે છે.
$3$. તાપમાન: તાપમાન વધવાથી બાષ્પીભવનનો દર વધે છે. તેથી,$1 \ \text{atm}$ ના અચળ દબાણે,આપેલ પ્રવાહીના જથ્થાનું ઊંચા તાપમાને ઓછા સમયમાં બાષ્પીભવન થાય છે.

Explore More

Similar Questions

અચળ કદ અને તાપમાનની સ્થિતિમાં,$\rho_A$ અને $\rho_B$ ઘનતા ધરાવતા વાયુઓ $A$ અને $B$ ના પ્રસરણ દર $D_A$ અને $D_B$ નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા સંબંધિત છે?

એક બલ્બમાં $1 \ g$ $H_2$ અને $1 \ g$ $He$ છે. જો કુલ દબાણ $1.2 \times 10^3 \ Pa$ હોય,તો $He$ નું આંશિક દબાણ ............. $Pa$ છે.

દ્રીપરમાણ્વીય વાયુ માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા $(C_p)$ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા $(C_v)$ નો ગુણોત્તર ........... થશે.

સ્નિગ્ધતા એટલે શું?

ગ્રેહામના નિયમ મુજબ પ્રસરણ વેગની ગણતરીમાં નીચેના પૈકી કોને ધ્યાનમાં લેવામાં આવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo